Gujarati paper pattern

Class-5 TL Gujarati Paper pattern of CT1 2019-20

પ્ર.૧(અ) આપેલા વ્યંજન માં ખૂટતા અક્ષરો લખો.
    (બ)આપેલા અંગ્રેજી દિવસોના નામ સામે તેના ગુજરાતી નામ લખો
    (ક) ગુજરાતી મહિનાનાં નામ લખો.                
પ્ર ૨(અ)આપેલાં અંગ્રેજી નંબરો સામે તેના ગુજરાતી અંક લખો    
(બ) ગુજરાતી શરીરનાં અંગોનાં  નામ લખો
પ્ર.૩ (અ)દરેક પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં લખો.
   (બ) દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને  લખો.
  (ક) વાક્યોનું અનુલેખન કરો.
પ્ર.૪(અ)સાચી જોડણી લખો
     (બ)સમાનર્થી  શબ્દો લખો
     (ક) વિરુદ્ધાર્થી  શબ્દો લખો
    (ડ) શબ્દકોશના ક્રમમાં લખો .           

Comments