CYCLE TEST-4 (2018-19) CLASS : V Subject: Gujarati Total Marks :-30 Paper pattern પ્ર : ૧ ( અ ) દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો . ( બ ) દરેક પ્રશ્નોના ઉત્તર એક - એક વાક્યમાં લખો . ( ક ) ખાલી જગ્યા પૂરો . પ્ર : ૨ ( અ ) વિધાનો ખરા છે , કે ખોટા તે જણાવો . ( બ ) કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો પ્ર : ૩ ( અ ) સાચી જોડણી લખો . બ) સમાનાર્થી શબ્દો લખો ક વિરુદ્ધાર્થી શબ્દો લખો ( ) પ્ર : ૪ ( અ ) વાક્યો કોણ બોલે છે લખો . ( બ ) શબ્દકોશની ક્ક્કાવારીના ક્રમમાં ગોઠવો . ( ક ) એક વિષય પર આશરે દસ લીટીઓમાં નિબંધ લખો .