CYCLE TEST - ૩ PAPER PATTERN ( 2019-20) CLASS : V Subject : (TL)Gujarati પ્ર:૧ દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પ્ર:૨ દરેક પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં લખો. પ્ર:૩( અ ) આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. (બ) ખાલી જગ્યા પૂરો. પ્ર:૪(અ) કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો. (બ) સમાનાર્થી શબ્દો લખો. (ક) વિરુદ્ધાર્થી શબ્દો લખો. (ડ) સાચી જોડણી લખો. પ્ર:૫(અ) શબ્દસમૂહ માટે એક- એક શબ્દ લખો. (બ) શબ્દનો ઉપયોગ કરી વાકય બનાવો. (ક)શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.