Gujarati Blueprint

STD V

પ્ર ૧ (અ ) પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો .
( બ ) વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો .
પ્ર .૨ ( અ ) પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં લાખો .
( બ) પ્રશ્નોના ઉત્તર ત્રણ – ચાર વાક્યમાં લાખો.
પ્ર ૩ (અ) વાક્યો કોણ બોલે છે તે લખો .
(બ) ખાલી જગ્યા પૂરો .
( ડ ) કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો .
પ્ર ૪ (અ) જોડણી સુધારો .
(બ) સમાનાર્થી શબ્દ લખો
(ક) વિરોધાર્થી શબ્દ લખો

(ડ) શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો . 

Comments