પ્ર.૧(અ)આપેલા વ્યંજન (ક્ક્કો)માં ખૂટતા અક્ષરો લખો. (બ) અંગ્રેજી નંબરો સામે તેના ગુજરાતી અંક લખો પ્ર.૨(અ) અંગ્રેજી દિવસોના નામ સામે તેના ગુજરાતીમાં નામ લખો. (બ) ગુજરાતી મહિનાનાં નામ લખો. પ્ર.૩ પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં લખો. પ્ર.૪ દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પ્ર.૫(અ) જોડણી શબ્દો લખો (બ) સમાનર્થી શબ્દો લખો (ક) વિરુદ્ધાર્થી શબ્દો લખો (ડ) શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો . ****************************************** Syllabus for Cycle Test 1 ( 2018-19 ) T.L Gujarati Class V ગુજરાતી મૂળાક્ષ્રર બારાક્ષરી અંક ૧ થી ૨૦ અઠવાડિયાના વાર ના નામ ગુજરાતી મહિનાના નામ માત્રાઓ દિશાઓ પાઠ ૧ સિંહ અને ઉંદર પાઠ ૨ નમીએ તુજને